News by Jigisha Makwana
એનસીબી એ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને એક કરોડ ના ચરસ સાથે ઝડપી લીધા
અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ગુરુવારે અમદાવાદના રિલીફ રોડ પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને રૂપિયા 1 કરોડની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક મહિલા ની ધરપકડ કરી છે. જેમાં આ મહિલા મુંબઇથી ખાસ ચરસનો જથ્થો સપ્લાય કરવા માટે આવી હતી એનસીબીએ અન્ય બે વ્યકિતઓમાં બે અમદાવાદના છે. જે અમદાવાદમાં હોલસેલમાં ડ્રગ સપ્લાય કરતા હતા.
એનસીબીના ઓફિસર ના જણાવ્યા મુજબ 38 વર્ષની તબબસુમ મુમતાઝ મૂળ કલ્યાણ માં રહે છે અને તે છેલ્લા 3 વર્ષથી મુંબઈથી અમદાવાદ ખાસ ચરસ આપવા આવતી હતી. જે માટે તેને એક ટ્રીપ દીઠ 10 થી 15 હજાર રૂપિયા મળતા હતા. આ ચરસનો જથ્થો ખાસ કાશ્મીરથી આવતો હતો.
જયારે 2 વ્યક્તિઓ અમદાવાદમાં લોકલ બજારમાં આ જથ્થો આપતા હતા અને એક કિલોએ 40 થી 50 હજારનો નફો કરતા હતા. જોકે આ મહિલા ને ખબર નથી કે કાશ્મીરનો મુખ્ય સપ્લાયર કોણ છે.
એનસીબી ના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધી કહે છે કે આ મહિલા પ્રથમ વાર ઝડપાઇ છે. જે ખાસ બસમાં આવતી હતી જેથી તે ના વિષે માહિતી મળવી અઘરી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાતમાં કાશ્મીરથી ચરસ લાવી સપ્લાય કરતા હોવાના કેસ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. વળી મુંબઇ અને રાજસ્થાનથી કાશ્મીરથી ચરસનો સપ્લાય કરતો હોવાના કિસ્સા પણ અવાર નવાર જોવા મળતા રહે છે. ત્યારે હાલ આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.
Jigisha Makwana

રાજકોટ થી પ્રસિધ્ધ થતુ
ReplyDeleteસટ્રીટ ન્યુઝ ગુજરાત
સમાચાર પ્રત્ર મા ગુજરાત ના દરેક
શહેર જીલ્લા ના ન્યુઝ આવરીલય
લોકસમસ્યા ને ન્યાયક પ્રશ્રનો ને
વાંચા આપી છે સાથો સાથ
કાયદાકિય જાણકારી આપી
ભ્ષ્ટાચારી ને ખુલ્લા પાડવા નો
પ્રયાસ કરીરહ્યા છીએ અને
પ્રતિષ્ઠ ને બિરદાવી ખરા
પ્રવિત્ર પત્રકારીક્ષેત્ર પ્રજા ના
સાસંક તરીકે નો ફરજ નિભાવા
ત્તપર છીએ આપ પણ જો
આમસહભાગી થવા ઇછુંક
હોતો વાંચોઅને વંચાવો
સટ્રીટ ન્યુઝ ગુજરાત
વધુ વિગતઅને પ્રત્રકાર બન્વા
માટે મોઃ9824424322*9924190909 પર Whatsapp
સંપક કરવો