ન્યૂઝ
આજે 69મો ગણતંત્ર દિવસ, દિલ્હીના રાજપથ પર ભવ્ય ઉજવણી
દેશભરમાં આજે 69 ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાજપથ પર પરેડ નિકાળવામાં આવશે. ત્રણ સેનાઓ દ્વારા પરેડમાં સેન્ય પ્રદર્શન રજૂ કરશે. આ વખતે ગણતંત્ર દિવસના પરેડમાં આસિયાન દેશના પ્રમુખ મુખ્ય મહેમાન બન્યા છે. આસિયાય દેશના 10 પ્રમુખ દિલ્હી આવી પહોંચ્યા છે.
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આસિયાનના દેશોના વડાઓએ મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે 69માં ગણતંત્ર દિવસને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં રાજપથથી લાલ કિલ્લા સુધી આઠ કિમીના પરેડ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઇને બાજ નજર રાખવામાં આવી રહી છે.
મોટી બિલ્ડીંગો પર શાર્પ શૂટર ગોઠવવામાં આવ્યાં છે.
જીગીશા મકવાણા
તો બીજી તરફ બાજ નજર રાખવા સીસી ટીવી કેમેરાઓ ચોતરફ ગોઠવવામાં આવ્યાં છે.

Comments
Post a Comment